પત્ર લેખન
પત્ર લેખન
ગામ: વાંદરી ,તાલુકો: દેડીયાપાડા,
જિલ્લો: નર્મદા
તારીખ:27/12/2025
મોબાઇલ નંબર:9016194264
Enrollment no:202501090047
પ્રતિ,
આચાર્ય શ્રી,
બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા
વિષય: પગ ફેક્ચર થવાથી એક અઠવાડિયાની રજા આપવા બાબતે.
સહ વિનય ઉપર્યુક્ત વિષય અનુસાર લખી જણાવવાનું કે મને મેદાનમાં ખો-ખો ની રમત રમતા અચાનક પડી જવાથી પગ ફેક્ચર થયેલો છે. તેથી મને ચાલી શકાય તેવી સ્થિતિ નથી. સવારે દાંત સાફ કરવા, સ્નાન કરવું, વગેરે જેવી શારીરિક ક્રિયા કરવામાં તકલીફ થાય છે. ડોક્ટરે મને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
હું આપ શ્રી (આચાર્ય શ્રી)ને એક અઠવાડિયાની રજા આપવા નમ્ર વિનંતી કરું છું.
આપનો વિશ્વાસુ વિદ્યાર્થી,
વસાવા સુર્યદિપભાઈ મીરીયાભાઈ
સ્કૂલ ઓફ આર્ટસ,ECONOMIC.
ટિપ્પણીઓ