Jab application

વસાવા સુર્યદિપભાઈ
ગામ: વાંદરી ‌ તાલુકો: ડેડીયાપાડા 
જિલ્લા: નર્મદા 
મોબાઈલ નંબર:9016194264
ઈમેલ: suryadipvsv2008@gmail.com 
તારીખ:05/01/2026

પ્રતિ, 
આચાર્ય શ્રી,
અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી બેડવાણ
વિષય:  ધોરણ 11,12 માટે શિક્ષકની જગ્યાએ નિમણૂક કરવા અરજી.
 
પૂજ્ય ,
આચાર્યશ્રી 

          સહ વિનય જણાવવાનું કે મેં આજે સવારે તારીખ: 04/01/2025 ના રોજ સંદેશ ન્યૂઝમાં વાંચ્યું કે અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી બેડવાણ માં ધોરણ: 11, 12 ના ECONOMIC વિષયના શિક્ષકની જાહેરાત થઈ છે. તેથી શિક્ષકની ખાલી જગ્યા જણાતા હું આ અરજી કરું છું .
          મારું નામ સુર્યદિપ છે. ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કર્યો. કોલેજ( B.A) પૂરી કરી છે. સાથે M.A,B.ed, વગેરે અભ્યાસ પૂર્ણ કર્યો છે. મને ધોરણ :11 ,12 ના વિદ્યાર્થીઓને ભણાવવાનો રસ છે. હું વિદ્યાર્થીઓને  સારુ જ્ઞાન આપીશ. 
          જો આપ મને આપની શાળામાં ધોરણ: 11, 12 ના શિક્ષક તરીકે સેવા આપવાની તક આપશો, તો હું મારી ફરજ નિષ્ઠાથી નિભાવીશ અને આપનો આભારી રહીશ .

આભાર, 
આપનો વિશ્વાસુ ,
વસાવા સુર્યદિપભાઈ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ECONOMICS EXPERTS CLASS

પત્ર લેખન

એક દિવસનું જીવન