પોસ્ટ્સ

ECONOMICS EXPERTS CLASS

      ECONOMICS EXPERTS CLASS            આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક નો અભ્યાસ (જ્ઞાન) પૂરતું રહેતું નથી. પણ વિષયને ઊંડાણપૂર્વક  સમજવું પણ જરૂરી છે.            બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા કોલેજ કેમ્પસમાં તારીખ :‌ 23 ફેબ્રુઆરી 2026 ના રોજ Economics experts class નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મહેમાન આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા હતા. જે ભૂતકાળમાં આ કોલેજના (BMTU) Economics વિષયના પ્રોફેસર તરીકેની કામગીરી પણ ભજવી હતી. તેમનો મુખ્ય વિષય Economics હતો.. અને આજના કાર્યક્રમના તેઓ મુખ્ય વક્તા છે.            આ‌ કાર્યક્રમ Economics experts class ની શરૂઆત 10:30 વાગે કરવામાં આવી. જ્યાં સૌપથમ દીપ પ્રાગટ્ય કરવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા અને સ્કૂલ ઓફ આર્ટ્સ ના આચાર્ય શ્રી અમિત ધોળકિયા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું.            પ્રોફેસર શ્રી હેમિલ્ટન મહિડા અને સ્કૂલ ઓફ...

Jab application

વસાવા સુર્યદિપભાઈ ગામ: વાંદરી ‌ તાલુકો: ડેડીયાપાડા  જિલ્લા: નર્મદા  મોબાઈલ નંબર:9016194264 ઈમેલ: suryadipvsv2008@gmail.com  તારીખ:05/01/2026 પ્રતિ,  આચાર્ય શ્રી, અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી બેડવાણ વિષય:  ધોરણ 11,12 માટે શિક્ષકની જગ્યાએ નિમણૂક કરવા અરજી.   પૂજ્ય , આચાર્યશ્રી            સહ વિનય જણાવવાનું કે મેં આજે સવારે તારીખ: 04/01/2025 ના રોજ સંદેશ ન્યૂઝમાં વાંચ્યું કે અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી બેડવાણ માં ધોરણ: 11, 12 ના ECONOMIC વિષયના શિક્ષકની જાહેરાત થઈ છે. તેથી શિક્ષકની ખાલી જગ્યા જણાતા હું આ અરજી કરું છું .           મારું નામ સુર્યદિપ છે. ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કર્યો. કોલેજ( B.A) પૂરી કરી છે. સાથે M.A,B.ed, વગેરે અભ્યાસ પૂર્ણ કર્યો છે. મને ધોરણ :11 ,12 ના વિદ્યાર્થીઓને ભણાવવાનો રસ છે. હું વિદ્યાર્થીઓને  સારુ જ્ઞાન આપીશ.            જો આપ મને આપની શાળામાં ધોરણ: 11, 12 ના શિક્ષક તરીકે સેવા આપવાની તક આપશો, તો હું મારી ફરજ નિષ્ઠાથી નિભાવીશ અને આપનો આભા...

પ્રવાસ નિબંધ

એક દિવસનું જીવન

                એક દિવસનું જીવન            દરેક દિવસ પોતાની યાદો માટે મહત્વનું હોય છે. એક દિવસમાં આપણે બધા આનંદ, દુઃખ, નિરાશા, આશા,મહેનત, વગેરેનો અનુભવ કરતા હોઈએ છીએ.           મારા દિવસની શરૂઆત સવારે થી થાય છે. હું સવારે 4:00 વાગે ઉઠું છું અને મેદાન પર દોડવા જાવ છું. પછી કસરત કરું છું. દાંત સાફ કરી, સ્નાન કરી, ફ્રેશ થાવ છું ત્યારે મને તાજગીનો અનુભવ થાય છે. સવારે 8:00 વાગે હું અને મારા બધા મિત્ર સાથે મળીને નાસ્તો કરવા રસોડામાં જઈએ છીએ. પછી હું અભ્યાસ કરવા બેસું છું. હું આ મારા મિત્ર સાથે મળીને ખૂબ જ મજા કરીએ છીએ.           હું સવારે 10:30 વાગે કોલેજમાં ભણવા જાઉં છું .ત્યાં સૌપ્રથમ પ્રાર્થના કરવામાં આવે છે. ત્યાં દરેક શિક્ષક જુદી જુદી વિષયમાં જ્ઞાન આપે છે અને તે વિષય પર ચર્ચા કરે છે. અમારા દિવસમાં ચાર class હોય છે. બપોર પહેલા ત્રણ class અને બપોર પછી એક class હોય છે. દરેક class એક કલાકનો હોય છે. બપોરે 1:30 વાગે હું જમવા માટે રસોડામાં જાવ છું ત્યાં દાળ, ભાત, શાક, રોટલી, ક...

પત્ર લેખન

                           પત્ર લેખન                                      નામ: વસવા સુર્યદિપભાઈ મીરીયાભાઈ                                    ગામ: વાંદરી ,તાલુકો: દેડીયાપાડા,                                     જિલ્લો: નર્મદા                                    તારીખ:27/12/2025                                    મોબાઇલ નંબર:9016194264                                    Enroll...